ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટ 2025
ગુજરાત આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2025 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના ગુણ, ઉમેદવારની જાતિ મુજબનો સ્કોર અને વિધવા સ્કોર (જો લાગુ પડે તો) આધારે તૈયાર કરવામાં આવે છે અને આંગણવાડી કાર્યકરો અને સહાયકાઓની અંતિમ પસંદગી ઉમેદવારના કુલ મેરિટ સ્કોર પર નિર્ભર રહેશે. સ્કોર બાદ તમામ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
અહીં આપવામાં આવેલી સીધી લિંક દ્વારા તમે ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટ 2025 PDF ડાઉનલોડ કરી શકશો.
ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટ 2025 કેવી રીતે ચકાસવું?
- સૌપ્રથમ મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) ની સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઓપન કરો.
- હોમપેજ પર “ભરતી” (Recruitment) ટેબ પસંદ કરો.
- પછી “મેરિટ / અસ્વીકાર્ય યાદી” (Merit/Rejected List) વિકલ્પ આવશે તેના પર ક્લિક કરો.
- તમારો જિલ્લો અને પોસ્ટ (જેમ કે કાર્યકર અથવા સહાયક) પસંદ કરી Search બટન દબાવો.
- ત્યારબાદ લિસ્ટ આવશે તેમાંથી તમારો તાલુકો, ગામ અને આંગણવાડીનું નામ પસંદ કરો.
- “મેરિટ લિસ્ટ” અથવા “અસ્વીકાર્ય યાદી” જોવા માટે ક્લિક કરો.
- ડાઉનલોડ કરેલી PDF ફાઇલ ખોલીને, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદીમાં તમારું નામ તપાસો.
ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટ 2025 કેવી રીતે ડાઉનલોડ કરવું?
- https://e-hrms.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
- ભરતી ટેબમાં જઈને “મેરિટ / રિજેક્ટેડ લિસ્ટ” વિકલ્પ પસંદ કરો.
- તમારો જિલ્લો અને પોસ્ટ પસંદ કરીને Search બટન દબાવો.
- ત્યારબાદ તમારો તાલુકો, ગામ અને આંગણવાડીનું નામ પસંદ કરો.
- “મેરિટ લિસ્ટ” અથવા “રિજેક્ટેડ લિસ્ટ” જોવા માટે ક્લિક કરો.
- હવે PDF ફાઇલ ડાઉનલોડ કરો અને તમારું નામ લિસ્ટમાં શોધો.
👉 આ રીતે તમે સહેલાઈથી ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટ 2025 જોઈ અને ડાઉનલોડ કરી શકશો.
