Thasara : નેશમાં હનુમાનજી મંદિરમાં 101 વાનગીઓનો અન્નકોટ ધરાવાયો

Nilesh Solanki
By -
0

 ઠાસરા તાલુકાના નેશ ગામે આવેલા પ્રસિદ્ધ નેશીયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ઘણા લોકો દર્શને મંગલવાર અને શનિવાર ભરવા જતા હોય છે. હનુમાનજી મંદિરમાં 101 ભોજન સામગ્રી મૂકીને ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો અને દર્ષણથીઓ એ આ અલૌકિક દર્શનનો લાભ લીધો. હનુમાનજી મંદિર નેશ ખાતે ભગવાનને શ્રાવણ મહીનાનો છેલ્લો દિવસ હોય અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિનાની અમાસના દિવસે સાજના સુમારે આરતી માં મોટા પ્રમાણમાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા.



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)