પેટલાદ તાલુકાના દંતાલી ગામનું તળાવ ફાટ્યું

Nilesh Solanki
By -
0

આણંદ  જિલ્લાના પેટલાદ તાલુકામાં ભારે વરસાદ થયો છે. જેથી પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે. આ વરસાદથી પેટલાદ તાલુકાના દંતાલી ગામનું તળાવ ફાટ્યું છે અને ફાંગણી ભાટિયેલ આશી ગામમાં વરસાદી પાણીનાં શહેર સાથે જોડાણમાં મુશ્કેલીઓ ઉભી થઇ છે. વરસાદથી દંતાલી ગામનું તળાવ ફાટ્યું છે અને ગામનાં માર્ગો પર ફરી વાળ્યા છે. 

 આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં ભારે વરસાદ

હવામાન ખાતા મુજબ ગુજરાતમાં હવેથી જુલાઈ મહિનામાં અઢી ઇંચ વરસાદનું અંદાજ છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદન રહેશે તેવી આગાહી છે. જિલ્લાના અન્ય ભાગોમાં પણ વરસાદનો અસર જોવા મળી  છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)